Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસ સપ્તાહ હેઠળ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા
ખંભાળીયા તા. ૧૪: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ર૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતાં. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકાના સંકલનના અધિકારીઓએ અને કર્મચારીઓએ તેમજ ખંભાળીયા આઈટીઆઈમાં છાત્રોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial