Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ-પોરબંદરના ડુંગરોમાં સંભળાશે સિંહગર્જના
હવે બરડા ડુંગરમાં પણ ગીરની જેમ સિંહગર્જના સંભળાશે અને સિંહદર્શનની સુવિધા પણ મળશે. વનમંત્રી મૂળુભાઈબેરાએ ધનતેરસના દિવસે જંયલ સફારીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, અગ્ર મુખ્ય વનસંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, બન્ને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા મલાધારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ટકે મણિયારો રાસ તથા તદ્વિષયક દસ્તાવેજી ફિલ્મ રજૂ થઈ હતી અને આ જંગલ સફારી તથા સિંહદર્શન ઉપરાંત બરડા વન્ય અભ્યારણ્યની માહિતી પણ અપાઈ હતી, અને તદ્વિષયક બુકલેટ તથા બ્રોસરનું વિવોચન પણ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial