Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ વાહનચાલક સામે કરાઈ દંડાત્મક કાર્યવાહીઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા બેટ દ્વારકામાં દિવાળીના તહેવારો અન્વયે પીઆઈ કિરણ પટેલની આગેવાનીમાં પોલીસ ટીમે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ૨૯ વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને એક વ્યક્તિનું વાહન ડીટેઈન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial