Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગરમાં એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ હેઠળ એનિમલ હેલ્પલાઈન છેલ્લા ૧૧ વર્ષથી બીનવારસુ પશી-પક્ષીઓની સારવાર કરી રહ્યું છે. આવતીકાલ તા. ૧૪ મકરસંક્રાંતિના દિવસે પક્ષીઅની સારવાર માટે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી તળાવની (પેટ્રોલ પંપ પાસે) સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. આથી જાહેર જનતાને ઘાયલ પક્ષી ધ્યાનમાં આવે તો આ સ્થળે લઈ આવવા ટ્રસ્ટ, પ્રમુખ ડો. એમ.બી. સીમરિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial