Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે ઊભું કરાયું બર્ડ કેર સેન્ટર

રાજ્ય સરકાર દ્વારા તા. ર૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનઃ

જામનગર તા. ૧૩: પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બર્ડ કેર સેન્ટરમાં પક્ષીઓની સારવાર કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન તા. ૧૦-૧-ર૦રપ થી શરૂ થયેલ અભિયાન તા. ર૦-૧-ર૦રપ સુધી ચાલુ રહેશે. પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. જામનગરમાં કેટલ પોન્ડ રાધિકા સ્કૂલ પાછળ, માર્કેટ યાર્ડ પાસે, રાજકોટ-જામનગર હાઈ-વે, હાપામાં પક્ષીઓની સારવાર માટે બર્ડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સવારે ૯ થી સાંજે પ સુધી સારવાર કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh