Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી સમાજનું ગૌરવ
જામનગર તા. ૧૩: સરકાર માન્ય તેમજ આઈએસઓ સર્ટિફાઈડ આર્ટ યુનિવર્સિટી 'અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ' વેરાવળ સંચાલિત જામનગર કેન્દ્રમાં દિપાલી ઉર્ફે ઉપાસના નટવરલાલ ઠક્કરે સંગીતમાં ગાયનની શિક્ષા વિશારદ (બી.એડ) ની પરીક્ષામાં ૭૭ ટકા એ ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરીને સમગ્ર જામનગરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેઓએ આ સફળતા સાથે જામનગર અને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial