Advertisement
Author: નોબત સમાચાર

કચ્છી લોહાણા મિત્ર મંડળ દ્વારા જામનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

દરિયાલાલ જન્મોત્સવ નિમિત્તે

જામનગર તા. ર૬: કચ્છી લોહાણા મિત્ર મંડળ-જામનગર દ્વારા શ્રી દરિયાલાલ જન્મોત્સવ (પાટોત્સવ દિન) ની ઉજવણી તા. ૩૦/૩ ને રવિવારે સાંજે ૬ વાગ્યાથી લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર, જામનગરમાં કરવામાં આવશે, જેમાં સાંજે ૭-૩૦ વાગ્યે આરતી, રાત્રે ૮-૩૦ વાગ્યે સમૂહ પ્રસાદ રાખવામાં આવ્યો છે. ઉડેરોલાલના ભજનો તેમજ ભારણો, આરતી, પ્રાર્થના સમયે બહેનોએ ખાસ હાજરી આપવી.

જ્યાં દૈયા, વિશાલ કતિરા, પિયુષ પલણ, મિલન ગણાત્રા, સમીર ગણાત્રા આ કાર્યક્રમના સંયોજક છે તેમ નિમંત્રક કચ્છી લોહાણા મિત્ર મંડળ-જામનગરના પ્રમુખ પ્રીતિબેન મનુભાઈ ગણાત્રા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh