Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: ભારત સરકાર સમક્ષ લઘુતમ પેન્શન રૂ. ૭૫૦૦ વત્તા મોંઘવારી ભથ્થુ તેમજ મેડિકલ સહાયની માંગણી સાથે સમગ્ર દેશમાં સમયાંતરે ઈપીએફ ૯૫ના અધ્યક્ષ અશોક રાઉતજીની આગેવાની હેઠળ અહિંસક લડત છેલ્લા દસ વર્ષથી ચાલી રહી છે.
તે સંદર્ભમાં જામનગરમાં મજુર મહાજન સંઘના નેજા હેઠળ જનરલ સેક્રેટરી પંકજભાઈ જોશી, એસટીના નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ નરસીભાઈ દાઉદીયા, જીઈબી નિવૃત્ત કર્મચારી પ્રતિનિધિ અશોકભાઈ મહેતા, દીપકભાઈ ત્રિવેદી, ડીસીસીના વિજયસિંહ જાડેજા, પ્રકાશભાઈ શુક્લના પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર પાઠવી તેમની માંગણીઓનો વહેલી તકે સ્વીકાર કરવા રજુઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial