Advertisement
Author: નોબત સમાચાર

જન્મ-મરણ શાખાનું સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન

જામનગર મનપામાં સમસ્યાઓ યથાવત્:

જામનગર તા. ર૬: જામનગર મહાનગર-પાલિકાની જન્મ-મરણ શાખામાં સર્વર ડાઉન થતા આજે અરજદારો હેરાન-પરેશાન થઈ ગયા હતાં. આખરે મોડેથી કામગીરી શરૂ થઈ હતી.

જામનગર મહાનગર-પાલિકાની જન્મ-મરણ શાખામાં જન્મ અને મરણના દાખલા મેળવવા દરરોજ અસંખ્ય અરજદારોની ભારેભીડ રહેતી હોય છે. તેમાં પણ ગઈકાલ સાંજથી આ શાખાના કોમ્પ્યુટરમાં સર્વર ડાઉન થયું હતું. આજે સવારે પણ ખુલતી ઓફિસે સર્વર ડાઉન હોવાથી અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. આખરે દોઢ-બે કલાક પછી સર્વર પૂર્વવત થતા કામગીરી મુજબ શરૂ થવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh