Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૭-૨૭ - સુર્યાસ્તઃ ૬-૧૫
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ સુદ-૧૪ :
તા. ૦૨-૦૧-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૧,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ મૃગશીર્ષ,
યોગઃ શુકલ, કરણઃ ગર
તા. ૦૨ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપે કામકાજમાં ધ્યાન રાખવું પડે. હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ આપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આરોગ્ય બાબતે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. ઘર-પરિવારના પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત અનુભવાય. વિદ્યાર્થી વર્ગે ધાર્યુ પરિણામ પ્રાપ્ત કરવા મહેનત વધારવી પડે.
બાળકની રાશિઃ વૃષભ ૦૯.ર૬ સુધી પછી મિથુન