Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧લીએ ૮થી ૧૮ વયની જૂથ માટે
જામનગર તા. ૩૦: વિપશ્યના ટ્રસ્ટ - જામનગર દ્વારા વિપશ્યના બાલ આનાપાન શિબિર (૮ થી ૧૮ વર્ષની વય જૂથનાઓ માટે) યોજવામાં આવી છે. આ શિબિર તા. ૧-૬-૨૫ ના સવારે ૯:૩૦ થી ૧૧ સુધી 'ધમ્મ સદન' જામનગર વિપશ્યના સમિતિ, આનંદ સોસાયટી, શેરી નં.૨, ખડખડનગર, નવાગામ ઘેડ, જામનગરમાં રાખવામાં આવી છે.
આ શિબિરથી બાળકોના દ્રિષ્ટકોણ, વ્યવહાર અને મનોવૃત્તિનાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. રજીસ્ટ્રેશન માટે તા. ૩૧-૫-૨૫ સુધીમાં મો : ૯૯૦૯૦ ૧૦૨૪૫ અથવા ૯૯૨૫૧ ૫૩૦૭૦નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial