Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર જિલ્લામાં ૮ થી ૮:૩૦ બ્લેક આઉટ
જામનગર તા. ૩૦: એરફોર્સ સ્ટેશન જામનગરમાં આવતીકાલે તા. ૩૧ મેના રોજ સાંજે પઃ૦૦ કલાકે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલ યોજાશે. સાથે જ રાત્રે ૮ થી ૮:૩૦ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં ફરજિયાત બ્લેક આઉટ રહેશે જેની સર્વેએ નોંધ લેવા જિલ્લા કલકેટર શ્રી કેતન ઠક્કર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial