Advertisement
Author: નોબત સમાચાર

જામસાહેબનો આભાર સંદેશ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના બહેન રાજકુમારી મુકુન્દકુમારી (પ્રતાપગઢના પૂર્વ મહારાણી સાહેબા) ની પ્રાર્થનાસભામાં પરિવારજનોને હૂંફ અને હિંમત આપવા પધારેલા શુભચિંતકો પ્રત્યે જામસાહેબે આભારની લાગણી વ્યક્ત કરી છે. આ કઠીન ઘડીમાં સૌનો જે ભાવભર્યો સહકાર મળ્યો છે તે માટે આભાર માની જામસાહેબે આભાર સંદેશમાં જણાવ્યું છે કે, મૃત્યુ એ જીવનનું અટલ સત્ય છે, ઈશ્વર સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh