Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ૧૧મી મેના જાહેર કરશે ધો.૧૦નંુ પરિણામ

અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે

ગાંધીનગર તા. ૯: ગુજરાત શિક્ષણ બોર્ડ ૧૧મી મેના ધો.૧૦ (એસએસસી)નું પરિણામ જાહેર કરશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા ધો.૧૨ સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું આજે પરિણામ જાહેર થયું છે ત્યારે હવે ધો.૧૦ના પરિણામની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ધો.૧૦નું પરિણામ ૧૧ મેના રોજ જા હેર થશે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર થશે.

નોંધનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ૧૧મી માર્ચથી ૨૬ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધો.૧૦માં નવ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વ.ર્ખ્તિ પરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર  થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડનું વર્ષ ૨૦૨૩માં ધો.૧૦નું ૬૪.૬૨ ટકા પરિણામ આવ્યું હતુંં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh