Advertisement
Author: નોબત સમાચાર

કેજરીવાલ સામે કાલે ઈડી દાખલ કરશે ચાર્જશીટ

શરાબ ગોટાળાના માસ્ટર માઈન્ડ તરીકે

નવી દિલ્હી તા.૯: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ ગોટાળાના માસ્ટરમાઈન્ડ ગણાવીને આવતીકાલે ઈડી અલ્ટીમેટમ ચાર્જશીટ દાખલ કરશે તેમ જાણવા મળે છે.

કેજરીવાલે જ સમગ્ર લીકર કૌંભાંડ ઘડ્યું અને તેના ઈશારે જ સમગ્ર ખેલ ખેલાયો, તે પ્રકારના આરોપ સાથે હવે કેજરીવાલ સામે કાનૂની કાર્યવાહી થશે. આ જ પ્રકારે કે. કવિતા સામે પણ કાર્યવાહી થશે તેવા અહેવાલો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh