Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગર તા. ૯: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જિલ્લા પંચાયત પ્રમુખ તથા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિ માસ મળતા માનદ વેતનમાં તોતીંગ વધારો જાહેર કર્યો છે. પંચાયત વિભાગે માર્ચમાં નોટીફીકેશન જાહેર કર્યું હતું. જે મુજબ પંચાયત રૂલ્સ-૧૯૯૫ના નિયમ-૩માં સુધારલ કરવામાં આવ્યો છે. અગાઉ તાલુકા પંચાયત પ્રમુખને દર મહિને માનદ વેતન રૂ. ૨૨૫૦ મળતું હતું તે વધારીને રૂ. ૧૦ હજાર તથા જિલ્લા પંચાયત પ્રમુખને રૂ. ૩,૩૭૫ના બદલે રૂ. ૧૫ હજાર માનદ વેતન મળશે. આ ઉપરાંત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને પણ દર મહિને રૂ. ૧૦ હજાર મળશે. આ નોટીફીકેશનનો અમલ ચૂંટણીની જાહેરાત પહેલાથી શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial