Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં ચૈત્રી અમાવસ્યાના અવસરે ભારે ભીડ

ગોમતીસ્નાન-દાનપુણ્ય કર્યા

ધાર્મિકા કાર્યો, પ્રભુસ્મરણ, સંકીર્તન ઉપરાંત દાન-પુણ્ય માટે પાવનકારી ગણાતા ચૈત્ર માસનું આજે સમાપન થયેલ છે. ચૈત્રી અમાવસ્યાના પાવન અવસરે ધર્મનગરી દ્વારકામાં વહેલી સવારથી જ બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં અને દ્વારકાની પુણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરી કાળિયા ઠાકોરને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. અમાવસ્યાના અવસરે દ્વારકાધીશના જગત મંદિરમાં વહેલી સવારે મંગલા આરતીમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh