Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ડીગ્રીના ઘટાડા સાથે
જામનગર તા. ૯: જામનગરમં તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં તેજીલા વાયરા ફૂંકાવાનો દોર ગઈકાલે પણ યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા ગતિમાન પવન વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી અને અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરાઓના પગલે સાંજથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial