Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રોફેશ્નલ ફોટોગ્રાફર ક્લબ દ્વારા
જામનગર તા. ૯: જામનગરની પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્સ ક્લબ દ્વારા તા. ૧૧-પ-ર૦ર૪ ના સવારે ૧૦ થી ૬ વાગ્યા સુધી પવનચક્કી પાસે, કુંવરબાઈ ધર્મશાળામાં ફોટોગ્રાફીની જાણીતી કંપનીઓ દ્વારા ફોટોગ્રાફી એકસ્પો-ર૦ર૪ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં જામનગર શહેર/જિલ્લાના તમામ ફોટોગ્રાફર્સ, વિડીયો ગ્રાફર્સ, લેબ માલિકો, ફોટો ક્રીએશન-વિડીયો એડીટીંગ, લેમીનેશન, ફલેક્સ પ્રિન્ટીંગ અને આલ્બમ બાઈડીંગ કરનાર વ્યક્તિઓને એકસ્પોનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
આ એકસ્પોમાં વિઝિટ કરનાર લોકોને લક્કી ડ્રો દ્વારા ઈનામ આપવામાં આવશે. જિલ્લા ઉદ્યોગ, એસબીઆઈ દ્વારા ફોટોગ્રાફીના સાધનો વસાવવા માટે લોનમેળો પણ યોજાનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial