Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરે ઠાકોરજીની નિત્ય સેવા તથા દર્શનના ક્રમમાં ફેરફાર

અક્ષય તૃતીયા ઉત્સવ નિમિત્તે

દ્વારકા તા. ૮: દ્વારકાના જગત મંદિરે અક્ષય તૃતિયા ઉત્સવના પગલે તા. ૧૦-પ-ર૦ર૪ ના ઠાકોરજીની નિત્ય સેવા તથા દર્શનના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૧૦/પ ને શુક્રવારે સવારે ૬-૩૦ વાગ્યે શ્રીજીની મંગલા આરતી, સવારે ૮ થી ૯ અનોસર (મંદિર બંધ), ૯ થી ૧૦-૩૦ શ્રૃંગાર દર્શન, ૧૦ થી ૧૦-૧પ શ્રૃંગાર આરતી, ૧૦-૩૦ થી ૧ર દર્શન બંધ, ૧ર વાગ્યે ઉત્સવ આરતી, બપોરે ૧ર થી ૧-૩૦ ઉત્સવ દર્શન, ૧-૩૦ વાગ્યે અનોસર, ૧-૩૦ થી સાંજના પ મંદિર બંધ અને સાંજથી નિત્યક્રમ મુજબ દર્શન થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh