Advertisement
Author: નોબત સમાચાર

વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના સભ્યોનું સ્વામી વાત્સલ્ય

આવતીકાલે રવિવારે આયોજનઃ

જામનગર તા. ૧૫: શ્રી વિશાળ શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના સભ્યશ્રીઓનું જ્ઞાતિ ભોજન (સ્વામી વાત્સ્યલ્ય) તા. ૧૬-૨ને રવિવારે બપોરે ૧૨ વાગ્યે જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવ્યું છે. મુંબઈ સ્થિત વનિતાબેન જયસુખલાલ ડાયાલાલ વોરા (ખજુરીયા)ના પુત્રો ધીરેનભાઈ જે. વોરા તથા ડો. ભાવેશભાઈ જે. વોરા તરફથી આ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિના દરેક પરિવારમાંથી એક વ્યકિતને પીરસવાના કાર્યમાં સહયોગ આપવા તથા વઈવછીયાત- પઈપરોણા સહીત જ્ઞાતિના સર્વે સભ્યશ્રીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh