Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ સેફ્ટી પેટ્રોલ યુનિટ જામનગરના પૂર્વ કમાન્ડન્ટ દ્વારા
જામનગર તા. ૧૪: રાજ્ય અને દેશમાં વાહન અકસ્માતોમાં બનાવોમાં અસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે, જ્યારે અકસ્માતોના બનાવનું પ્રમાણ ઘટાડવા માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રી સમક્ષ સૂચનો કરવામાં આવ્યા છે.
રોડ સેફ્ટી પેટ્રોલ યુનિટ જામનગરના પૂર્વ કમાન્ડન્ટ નટુભાઈ ત્રિવેદીએ આ સૂચનો કર્યા છે, જેમાં ધોરીમાર્ગો ઉપર આંખના કેમ્પનું આયોજન કરવું, વાહનચાલકને જરૂર જણાય તો મોતિયાના ઓપરેશન કરાવી આપવા, દૂર જોવામાં તકલીફ જણાય તો ચશ્મા કઢાવી આપવા, તથા માનસિક મજબૂતિ માટે જરૂરી પગલાં લેવા જોઈએ જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial