Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠંડીમાં થઈ રહ્યો છે ધીમે-ધીમે વધારો
જામનગર તા. ૧૪: જામનગરમાં ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુ વચ્ચે રાતથી લઈને વહેલી સવાર સુધી અનુભવાતી ગુલાબી ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.
નગરમાં બેવડી ઋતુના દોર વચ્ચે ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૯ ડીગ્રી નોંધાયું હતું તથા કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૭૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial