Advertisement
Author: નોબત સમાચાર

સાયબર ક્રાઈમ અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન

જિલ્લાભરના પોલીસ મથકના સ્ટાફ માટે થયું આયોજનઃ

જામનગરના સાયબર ક્રાઈમ ૫ોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમને લગતી અરજીઓ તેમજ ગુન્હાની તપાસ પરિણામલક્ષી રીતે થાય તે માટે જિલ્લાભરના પોલીસ મથકોના નોડલ અધિકારી તથા કર્મચારી માટે સાયબર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. પોલીસ હેડકવાર્ટરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરા, પીએસઆઈ એચ.કે. ઝાલા તથા સ્ટાફે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh