Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા લોહાણા મહાજનના નવા પદાધિકારીઓની સર્વાનુમતે વરણી

ભાટીયા તા. ૧૪: ભાટીયા લોહાણા મહાજનના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા કારોબારી સમિતિ સભ્યોની બે વર્ષની મુદ્દત પૂર્ણ થતી હોવાથી ભાટીયા લોહાણા મહાજન વાડીમાં નવા પદાધિકારીઓની વરણી કરવા બેઠક યોજાઈ હતી.

જેમાં ભાટીયા લોહાણા મહાજનના પ્રમુખપદે મહેન્દ્રભાઈ સોનૈયા, ઉપપ્રમુખ દિલીપભાઈ દત્તાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કારોબારી સમિતિમાં સભ્યો તરીકે મનોજભાઈ દાવડા, દેવેન્દ્રભાઈ લાલ, અશ્વિનભાઈ ઉઙ્માડકટ, પ્રવીણભાઈ દાવડા, અનંતરાય ભાયાણી, જીતેન્દ્રભાઈ દાવડા, વિમલભાઈ દાવડા, ભરતભાઈ ચંદારાણા, ચિંતનભાઈ સોમૈયાની નિમણૂક કરવામાં આવી હતી.

નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખને દામોદરભાઈ દાવડા, મેહુલભાઈ સામાણી, નિલેશભાઈ કાનાણી, વસંતભાઈ ગોકાણી વગેરેએ સન્માન, શુભેચ્છા પાઠવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh