Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં નગરના આસામીને એક વર્ષની કેદ

રૂ.૧૦ હજારનો દંડ ભરવા હુકમઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના એક આસામીએ પોતાના મિત્રના માતા પાસેથી રૂ..પ લાખ ઉછીના લઈ આપેલો ચેક પરત ફરતા તેની સામે ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે એક વર્ષની કેદ અને રૂ..૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના રેખાબેન મોહનલાલ શિતલાણી નામના મહિલાના પુત્રના મિત્ર નિરવ હર્ષદભાઈ શાહે રૂ..૫ લાખ હાથઉછીના લઈ રેખાબેનને ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફરતા રેખાબેને અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નિરવ શાહને એક વર્ષની કેદ તથા રૂ..૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ પી.એ. વાડોદરીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh