Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામીનમુક્ત થવા કરી હતી અરજીઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના બે પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયા પછી જેલહવાલે થયેલા બંને આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના રે.સ.નં.૪૬૭ તથા ૪૬૮/૧માં આવેલા પ્લોટમાં દબાણ કરવા અંગે અને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપવા અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે રસીક જેઠાભાઈ ભરડવા તથા તેના પુત્ર દિશાંત રસીક સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. આ આરોપીઓએ જામીન મુક્ત થવા ખાસ અદાલત સમક્ષ અરજી કરી હતી. તે અરજી અદાલતે ફગાવી દીધી છે. સરકાર તરફથી એડી. પીપી પિયુષ પરમાર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial