Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેબર કોલોનીમાં મૂકવા જતી બસ પલ્ટી મારી ગઈઃ
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા-ચંગા ગામની ગોળાઈ પાસેથી ગઈકાલે સાંજે વરૂડી ટ્રાવેલ્સની જીજે-૧૦-ડીએક્સ ૨૧૯૨ નંબરની બસ જતી હતી ત્યારે તેના ચાલક અનિલની બેદરકારીથી બસ પલ્ટી મારી જતાં ૧૦થી વધુ વ્યક્તિને ઈજા થઈ છે. બનાવની જાણ થતાં ૧૦૮ અને ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે પછી કિશન મોડાજી નામના રાજસ્થાનના શ્રમિકે બસના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બસમાં કેટલાક શ્રમિકોને વિરમગામથી કાનાલુસ નજીકની લેબર કોલોનીમાં ખસેડવામાં આવતા હતા ત્યારે માર્ગમાં અકસ્માત થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial