Advertisement
Author: નોબત સમાચાર

પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની કહેવાતી તાનાશાહી સામે લડતના મંડાણઃ કેટલાક વોટ્સએપ ગ્રુપ બન્યા ખાલી

જામનગર પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઈજનેરની કહેવાતી તાનાશાહી સામે નાયબ ઈજનેરોમાં રોષ ભભૂક્યો છે. બે સપ્તાહ પૂર્વે કરાયેલા બદલીના હુકમો રદ્દ કરવાની માગણી કરી વીજ ચેકીંગમાં ઈજનેરો પર મુકાતા વધારે પડતા દબાણ જેવા પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હોવા છતાં પગલાં ન ભરાતા જીબીયાના હોેદેદારોએ લડતના મંડાણ કર્યા છે. સંદેશા વ્યવહાર માટે શરૂ કરાયેલા વોેટ્સએપ ગ્રુપમાંથી કેટલાક ઈજનેરો લેફ્ટ પણ થઈ જતાં ચર્ચા જાગી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh