Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તાલુકામાં મોટી વિરાડ ગામમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ગામના સર્વે હિન્દુ તથા મુસ્લિમ સમુદાયના ભાઈઓ-બહેનોએ જોડાઈને કોમી એક્તાના દર્શન કરાવ્યા હતાં. જામજોધપુર-લાલપુર મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વિરડ ગામના લોકોને કોમી એખલાસનું દૃષ્ટાંત પૂરૃં પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial