Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ઝરમરિયા વરસાદી ઝાપટાં

ઉઘાડ નીકળતા ખેતીકામ પૂરજોશમાંઃ

જામનગર તા. ૧૩ઃ જામનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમિયાન હળવા ઝાપટાં વરસ્યા હતાં. જામનગરમાં ૩ મી.મી., ધ્રોળમાં ૪ મી.મી., લાલપુરમાં બે મી.મી. અને જામજોધપુરમાં બે મી.મી. વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે વાદળછાંયા વાતાવરણ વચ્ચે ખંભાળિયા-ભાણવડમાં હળવા ઝાપટા વરસ્યા હતાં, જ્યારે કલ્યાણપુર-દ્વારકામાં વરસાદે વિરામ રાખ્યો હતો. આગામી તા. ૧૭ થી ર૧ સુધી વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે. સમયસરના વરસાદ, વરાપથી પાકનું ચિત્ર સારૂ જોવા મળ્યું છે, અને ખેતીકામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે, આજે સમગ્ર હાલાર પંથકમાં વાતાવરણમાં ઉઘાડ જોવા મળ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh