Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી

પવનની ઝડપ વધી અને ગરમી ઘટીઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરના તાપમાનમાં અડધા ડીગ્રીનો ઘટાડો અને પવનની ઝડપમાં થોડો વધારો નોંધાતા ગઈકાલે ગરમીમાં થોડી રાહત જોવા મળી હતી.

આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી  અને ન્યુનતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ૮ર ટકા નોંધાયું હતું, જ્યારે પવનની ઝડપ પ્રતિકલાકના રપ થી ૩૦ કિ.મી.ની નોંધાઈ હતી.

આગલ દિવસે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું તથા પવનની ઝડપ પ્રતિ કલાકના ર૦ થી રપ કિ.મી.ની નોંધાઈ હતી.

આમ ગઈકાલે તાપમાનમાં ઘટાડો અને પવનની ઝડપમાં વધારો અને ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થતાં ગરમીમાં થોડી રાહત અનુભવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh