Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં ત્રણ મામલતદાર નિમાયાઃ ચીટનીશની બદલીનો આદેશ રદ્ કરાયો

રાજ્યના ર૪ મામલતદારોની બદલીઃ

જામનગર તા. ૧૩ઃ રાજ્ય સરકારે મામલતદારોની બદલીના આદેશ કર્યા છે. હાલારમાં મામલતદારને નિમણૂક આપવામાં આવી છે, જ્યારે જામનગરના ચીટનીશનો બદલીનો આદેશ રદ્ કરાયો છે.

રાજ્યના ચોવીસ મામલતદારની બદલી કરવામાં આવી છે. ભાવનગરથી આર.એસ. સુવાને દેવભૂમિ દ્વારકામાં અને જાફરાબાદથી જે.એન. મહેતાને દેવભૂમિ દ્વારકામાં મૂકવામાં આવ્યા છે.

જ્યારે મહેન્દ્રભાઈ ચાવડાને ડિઝાસ્ટર જામનગરમાં મૂકવામાં આવ્યા છે. તેમજ જામનગરના ચીટનીશ-કલેક્ટર બી.ટી. સવાણીની બદલીનો આદેશ રદ્ કરી તેમને યથાવત્ સ્થાને રાખવાનો આદેશ થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh