Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા
રણજીતસાગર રોડ પર આવેલા ઢોરના ડબ્બાની આજરોજ શહેરના પ્રથમ નાગરિક વિનોદભાઈ ખીમસુરીયા તેમજ સ્ટે. ચેરમેન નિલેશ કગથરા દ્વારા સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં તેમણે ઢોરના ડબ્બામાં અત્યંત ગંદકી, આવી ગંદકીમાં ઢોરને ચારો ખવડાવતા હોવાનું ધ્યાને આવ્યું હતંુ. કૂતરાના ખસીકરણના પાંજરા પણ ગંદકીથી ખદબદતા હતાં. તેમજ બાયો મેડિકલ વેસ્ટનો કચરો પણ ત્યાં ધ્યાને આવ્યો હતો. ત્યારે ત્યાંના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી હતી. ઢોરના ડબ્બાને સાફ-સફાઈની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સરપ્રાઈઝ ચેકીંગમાં મેયર, સ્ટે. ચેરમેન, તથા સોલીડ વેસ્ટ ઈન્ચાર્જ વરણવા પણ સાથે રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial