Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૮ઃ નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં હવે ફકત ત્રણેક દિવસ બાકી રહ્યા છે ત્યારે બાકી વેરાની રકમ સત્વરે ભરપાઈ કરી આપવા ખંભાળીયા નગરપાલિકાએ અનુરોધ કર્યો છે. જે કરદાતાઓએ મિલકત વેરા, પાણી વેરા, વ્યવસાય વેરા વગેરેની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તેમણે તા. ૩૧ માર્ચ ર૦ર૪ પહેલા ભરપાઈ કરી આપવા ચિફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial