Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરાશેઃ
જામજોધપુર તા. ર૮ઃ જામજોધપુર તાલુકાના બાલવા, જામવાળી, ખડબા તથા વસંતપુર એમ ચાર ગામોના ખેડૂતોને સૌની યોજનાનો લાભ મળતો નથી, જેથી ખેડૂતો-ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
આ પ્રશ્ને આ ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાંસદ, મંત્રી, ધારાસભ્ય સહિતની નેતાગીરી સમક્ષ લેખિતમાં તથા મૌખિક રજુઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી ગ્રામજનોએ ૧૦-૪-ર૪ સુધીમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial