Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૮: જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ (હાપા) દ્વારા જલારામ મંદિર (હાપા), પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહકારથી વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. ર૦ દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં કરી આપવામાં આવ્યા હતાં. હોસ્પિટલના ડો. કિરીટભાઈ આચાર્ય, જલારામ સેવા ટ્રસ્ટના કાર્યકર ભાવેશભાઈ દત્તાણી, નવનીતભાઈ સોમૈયા, અલ્પાબેન વસોયા, મનોજભાઈ સુરાણીએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial