Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી પાંચમી જાન્યુઆરીએ યોજાશે
જામનગર તા. ર૬: સમસ્ત બ્લોચ મકરાણી સમાજ ઓલ ગુજરાત એક્તા સમિતિ દ્વારા બ્લોચ મકરાણી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મકરાણી જમાત કબ્રસ્તાન અને ગેબનશાપીર-જામનગરના પ્રમુખ જાનમામદભાઈ બ્લોચના અધ્યક્ષસ્થાને આયોજીત આ સંમેલન તા. પ-૧-ર૦રપ ને રવિવારે સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા દરમિયાન લક્કી રાજ પાર્ટી પ્લોટ, રાજકોટ-ભાવનગર હાઈ-વે, આજીડેમ ચોકડી પાસે, રાજકોટમાં રાખવામાં આવ્યું છે.
આ સંમેલનમાં શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે ક્લાસીસ વિગેરે અંગે ચર્ચા કરવામાં આવશે. વધુ વિગત માટે રફાકતભાઈ બ્લોચ મો. ૯૯૭૪૦ પ૪૯પ૦ અથવા કાર્યકર જાકીરભાઈ દરજાદા મો. ૯૦૧૬૧ ૬૯૬ર૬ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial