Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેલ્ડીંગની દુકાનમાં કરાયું હતું ચેકીંગ
જામનગર તા. ૯ઃ જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી વેલ્ડીંગની એક દુકાનના સંચાલક સામે વીજ ચોરી કરવા અંગે ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક વેલનગરમાં વેલ્ડીંગની દુકાન ચલાવતા જીજ્ઞેશ નરશીભાઈ રાઠોડ સામે બાજુમાં જ આવેલા થાંભલામાં વાયર નાખી વીજચોરી કરવાનો આક્ષેપ મુકી વીજ કંપનીના અધિકારીએ રૂા.૪ લાખ ઉપરાંતનું પુરવણી બીલ આપ્યું હતું.
ત્યારપછી જીજ્ઞેશ નરશીભાઈ સામે વીજ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ મનોજ ઝવેરી, નિરવ ઝવેરી, નેહા ગુઢકાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial