Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.૪ ડીગ્રી

મિશ્ર ઋતુ વચ્ચે તાપમાનમાં આંશિક વધારો

જામનગર તા. ૯ઃ જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.૪ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે. સવારે અને સાંજે ઠંડક તો બપોરે ગરમીનો અનુભવ જનતા કરી રહી છે. નગરમાં મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીથી વધુ વધીને લઘુતમ તાપમાન ૧૯.પ ડીગ્રી અને આંશિક વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.૪ ડીગ્રી નોંધાયું હતું. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮ ટકા ઘટીને ૪૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh