Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૯ઃ બેટ-દ્વારકા જવા માટે સુદર્શન સેતુનું નિર્માણ થયા પછી હવે બેટ દ્વારકામાં સુપ્રસિદ્ધ હનુમાન દાંડી સુધી જવાનો માર્ગ ડબલ ટ્રેક અથવા શકય હશે તો ફોર ટ્રેક રોડ બનાવવાનું આયોજન વિચારણા હેઠળ હોવાનું ઓખા ન.પા.ના ચીફ ઓફિસર શુકલએ બેટ દ્વારકા અને હનુમાન દાંડીની મુલાકાત લીધા પછી જણાવ્યું હતું. આ રસ્તો બનાવવા માટે દબાણો દૂર કરાશે. આ ઉપરંત બેટ-દ્વારકામાં નવા પોલીસ મથકનું પણ ટૂંકમ સમયમાં નિર્માણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial