Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નેશનલ લોકઅદાલતનું કરાયું આયોજન

૧૬ હજાર કેસ રજૂ કરવામાં આવ્યાઃ

જામનગરના ન્યાયાલયની ઈમારતમાં આજે નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ર૮ હજાર જેટલા પેન્ડિંગ કેસમાંથી ૮ હજાર કેસ તેમાં મુકવામાં આવ્યા છે. જે પૈકી ૫ હજાર કેસમાં સમાધાન સધાઈ શકવાની શક્યતા જોવાઈ રહી છે. પ્રિ-લિટીગેશનના પણ ૮ હજાર કેસ મુકાયા છે. તેમાં ૩ હજાર કેસમાં સમાધાન થઈ શકશે. પીજીવીસીએલ, લોન એન્ડ સર્વિસ, બેંક સાથેના વ્યવહાર તેમજ બીએસએનએલ અને નેગોશીએબલના કેસ રજૂ કરાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh