Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૦૭ - સુર્યાસ્ત : ૭-૩૪
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, જેઠ સુદ-૧૪:
તા. ૨૮-૦૬-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ જયેષ્ઠા,
યોગઃ શુભ, કરણઃ ગર
તા. ૨૮ જૂન ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્યની કાળજી રાખવી પડે. ખાન-પાન, આહાર-વિહારમાં આપે પરેજી દાખવવી પડે. કુટુંબ-પરિવાર સાથે યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નોકરી-ધંધામાં તમારા કામની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-જાહેરજીવનક્ષેત્રે શત્રુ-વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો. મિત્રોનો સાથ-સહકાર મળી રહેતા આપને આનંદ રહે.
બાળકની રાશિઃ વૃશ્ચિક ૨૫:૦૯ સુધી પછી ધન