Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાખોની ઉચાપતનો મામલોઃ
સલાયા તા. ૬: સલાયાના કસ્ટમ ક્લિયરીંગ એજન્ટ સામે લાખોની ઉચાપતનો ગુન્હો નોંધાયા પછી આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નામંજૂર રાખી છે.
સલાયાના કસ્ટમ ક્લિયરીંગ એજન્ટ વિશાલ નવીનચંદ્ર જોષી સામે રૂા.૬૦ લાખ ૭૦ હજારની ઉચાપત કરવા અંગે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૯ હેઠળ ગુન્હો નોંધાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો.
આ આરોપીએ ચાર્જશીટ થયા પછી જામીનમુક્ત થવા અરજી કરી હતી. તે અરજી અદાલતે નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial