Advertisement
Author: નોબત સમાચાર

અષાઢી બીજે જગતમંદિરે નૂતન ધ્વજારોહણ

મંત્રી મૂળુભાઈ બેરાના પરિવાર દ્વારા

ખંભાળિયા તા. ૬: ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન રાજ્ય મંત્રી મૂળુભાઈ હરદાસભાઈ બેરા પરિવાર દ્વારા દ્વારકાધીશના જગત મંદિરે તા. ૭-૭-ર૦ર૪ ના અષાઢી બીજના દિવસે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ રાખેલો છે. તા. ૭-૭-ર૪ ના અખિલ ભારતીય આહેર સમાજની વાડી દ્વારકામાં ધ્વજાપૂજન, સાડાચાર વાગ્યે શોભાયાત્રા, પ વાગ્યે ધ્વજારોહણ તથા સાંજે સાત વાગ્યે મહાપ્રસાદનું આયોજન થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh