Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના જી.જી. હોસ્પિટલથી આગળ આવેલા ધનવંતરી મેદાન નજીકના જૈનનગર એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતા એક પરપ્રાંતીય પરિવારની બે બાળકી ગુરૂવારે સાંજે સાતેક વાગ્યે એક ઓરડામાં નિદ્રાધીન થયા પછી તે ઓરડાનું ઓટોમેટિક લોક વસાઈ ગયું હતું. તે બાળકીઓના માતાએ દરવાજો ખખડાવ્યો છતાં બાળકીઓ ઉંઘમાંથી ન જાગતા હાંફળીફાંફળી બનેલી માતાએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. દોડી આવેલા ફાયરના જવાનોએ બહાનાર ભાગમાંથી સીડી મૂકી રસોડામાં ઉતર્યા પછી તે ઓરડામાં જઈ બારણું ખોલ્યું હતું. પોતાના સંતાનોને હેમખેમ જોઈ માતા ભાવવિભોર બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial