Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂતકાળમાં વિજિલન્સની તપાસ પણ મંગાઈ હતીઃ
જામજોધપુર તા. ૬: જામજોધુપરમાં રસ્તાના નબળા કામ અન્વયે અરજીઓ થયા પછી શા માટે પડદો ૫ાડી દેવામાં આવે છે? તેવા પ્રશ્નો ત્યાંની જનતા પૂછી રહી છે.
આવા રોડ રસ્તા અંગે વિજિલન્સ તપાસ માગવામાં આવી હોવાની લોકોમાં ચર્ચા છે. ભૂતકાળમાં જે-તે સમયયના ધારાસભ્યએ પણ આવી તપાસ માંગી હતી, તેમ કહેવાય છે.
એવા અહેવાલો ઊઠી રહ્યા છે કે, પોતાનું હિત સચવાય જાય પછી આવી અરજી બંધ થઈ જાય છે. શા માટે?
નબળા રોડ અંગેની જવાબદારી ઈજનેરની છે. સુભાષ રોડની નબળી કામગીરી અંગે કેમ પગલાં લેવાયા નહીં? અનેક વખત માહિતી અધિકાર હેઠળ પણ માહિતી માંગવામાં આવે છે, પણ પછીથી બધુ શાંત પડી જાય છે. શું કારણ હોઈ શકે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial