Advertisement
Author: નોબત સમાચાર

સુવર્ણપ્રાશન ટીપાં પીવડાવવાનો તથા ટેરા હર્ટઝ થેરાપીનો નિઃશુલ્ક કેમ્પ

ગુલાબ કુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા

જામનગર તા. ૬: જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા તા. ૭-૭-ર૪ ના સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી ડો. પી.એમ. મહેતા ભવન, ગુરૂ દત્તાત્રેય મંદિર પાસે બાળકોને સુવર્ણપ્રાસન ટીપાં પીવડાવવાનો કેમ્પ યોજાયો છે.

જેમાં ડો. કે.આર. બદલાણીયા સેવા આપશે. આ સાથે ટેરા હર્ટઝ થેરાપીનો કેમ્પ યોજાશે. જેમાં સાંધાનો દુઃખાવો, કમર, સ્નાયુઓ દુખાવો, નસ ચડી જવી, થાઈરોઈડ, કરોડ રજ્જુની સમસ્યાઓને વૈભવભાઈ મહેતા સારવાર આપશે. આ કેમ્પનો લાભ લેવા સોસાયટીના મંત્રી કીર્તિભાઈ ફોફરીયાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh