Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા તા. ૬: જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ફલ્લાના સમસ્ત બાંભવા-ભરવાડ પરિવારના માતાજી મોમાઈ માતાજીના મંદિરથી આવતીકાલે સવારે શોભાયાત્રા નીકળશે વાજતે-ગાજતે નીકળનારી આ શોભાયાત્રા ધ્રાંગડા ગામે મચ્છો માતાજીના મંદિરે પહોંચશે. બપોરે મહાપ્રસાદનું પણ આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial