Advertisement
Author: નોબત સમાચાર

વ્યાજખોરી વિરૂદ્ધ રજૂઆત સાંભળવા સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યોજાયો લોકદરબાર

જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડાની અધ્યક્ષતામાં ગઈકાલે લોકદરબાર યોજવામાં આવ્યો હતો. વ્યાજખોરી વિરૂદ્ધ રજૂઆતો સાંભળવા અને વ્યાજના દૂષણને ડામી દેવા માટે પોલીસ દ્વારા કરાઈ રહેલી કામગીરી અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસે રજૂઆતો સાંભળી નિકાલ માટે ખાતરી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh